જામનગરના બ્રાસ ઉદ્યોગ માટે બનેલું સોફ્ટવેર.
એકવાર ખર્ચ, વાર્ષિક ફી નહીં.

મોટું ERP નહીં. ફક્ત તમને જોઈતું મોડ્યુલ: જોબ વર્ક સ્ટેટમેન્ટ, ચલણ-સબ ચલણ, બર્નિંગ લોસ, બિલિંગ કે સ્ટોક. ઇન્ટરનેટ વગર ચાલે, તમારા કામ મુજબ ફેરફાર સાથે.

Software for small brass units in Jamnagar · No ERP needed · Job Work Statement · Challan · Stock · Burning Loss · Billing

ફ્રી ડેમો ડાઉનલોડ કરો WhatsApp પર વાત કરો
70+જામનગરના બ્રાસ યુનિટ
એકવાર ખર્ચવાર્ષિક ફી નહીં*
ઓફલાઇનઇન્ટરનેટ વગર પણ ચાલે
ફ્રી ડેમોખરીદતા પહેલાં અજમાવો

મોટું ERP નહીં. ફક્ત તમને જોઈતું મોડ્યુલ.

Small brass units don't need an ERP. Buy only the module you need.

નાના બ્રાસ યુનિટને આખું ERP જોઈતું નથી. જોબ વર્ક સ્ટેટમેન્ટની તકલીફ હોય તો ફક્ત એ, ચલણની તકલીફ હોય તો ફક્ત એ. એક મોડ્યુલથી શરૂ કરો, જરૂર પડે ત્યારે બીજું ઉમેરો. ખર્ચ એકવાર, વાર્ષિક ફી નહીં.

જામનગર બ્રાસ ઉદ્યોગ માટે સોફ્ટવેર

Brass industry software in Jamnagar: Job Work Statement, Challan, Sub Challan, Stock, Burning Loss અને Billing.

Brass Software એ બ્રાસ પાર્ટ્સ બનાવતા નાના યુનિટ અને જોબ વર્ક કરતા કારખાના માટે બનેલું સોફ્ટવેર છે. જોબ વર્ક સ્ટેટમેન્ટ, ચલણ-સબ ચલણ, સ્ટોક, બર્નિંગ લોસ અને બિલિંગ, દરેક મોડ્યુલ અલગથી લઈ શકાય. ઇન્ટરનેટ વગર પણ ચાલે, ખર્ચ એકવાર, અને તમારા કામ મુજબ ફેરફાર કરી આપવામાં આવે છે.

જામનગરશંકર ટેકરીઉદ્યોગનગરદરેડ GIDCદિગ્વિજય પ્લોટ

બધી સુવિધા

દરેક મોડ્યુલ અલગથી લઈ શકાય, કે જરૂર મુજબ સાથે.

સૌથી મજબૂત
📊

જોબ વર્ક સ્ટેટમેન્ટ

પાર્ટી મુજબ અને તારીખ મુજબ જોબ વર્કનું સ્ટેટમેન્ટ: મટીરિયલ મુજબ ઓપનિંગ-ક્લોઝિંગ, ઇસ્યુ-રિસીવ અને પેમેન્ટ ઓપનિંગ-ક્લોઝિંગ, બધું એક જ રિપોર્ટમાં. PDF, Excel, WhatsApp કે મેઇલથી મોકલી શકાય.

⚖️

વેઇટ મશીન ઇન્ટિગ્રેશન

જરૂરિયાત હોય તો વેઇટ મશીન સાથે જોડાણ કરી આપવામાં આવે છે.

📄

ચલણ અને સબ ચલણ

મેઇન ચલણ ઇસ્યુ કરો, સામે સબ ચલણ રિસીવ કરો. તારીખ અને પાર્ટી મુજબ રિપોર્ટ.

📦

રિયલ-ટાઇમ સ્ટોક

લોકેશન મુજબ સ્ટોક, ઇન-આઉટ એન્ટ્રી અને પાર્ટી મુજબ હિસાબ.

🔥

બર્નિંગ લોસ

ચલણ રિસીવ કરી સબ ચલણ ઇસ્યુ કરો, લોસનો ચોક્કસ હિસાબ રાખો.

📝

વર્ક ઓર્ડર / પરચેઝ ઓર્ડર

ઓર્ડર બનાવો અને તેની સામે થયેલું કામ ટ્રેક કરો.

📤

PDF · Excel · WhatsApp · મેઇલ

જે રિપોર્ટમાં જરૂર હોય તેમાં PDF, Excel, WhatsApp અને મેઇલની સુવિધા ઇન્ટિગ્રેટ કરી આપવામાં આવે છે.

🧾

બિલિંગ અને પેમેન્ટ

બિલ બનાવો, પાર્ટી મુજબ પેમેન્ટ નિભાવો. બિલનો ફોર્મેટ તમારી જરૂરિયાત મુજબ.

અમારો ફરક

સામાન્ય એકાઉન્ટિંગ સોફ્ટવેર સામે બ્રાસ યુનિટ માટે બનેલું સોફ્ટવેર.

મુદ્દોસામાન્ય સોફ્ટવેરBrass Software
વેઇટ મશીન જોડાણસામાન્ય રીતે નથી હોતુંજરૂર હોય તો કરી આપીએ
ખર્ચઘણામાં વાર્ષિક/માસિક ફીએકવાર ખર્ચ*
ઇન્ટરનેટક્લાઉડમાં જરૂરીઇન્ટરનેટ વગર ચાલે
તમારા કામ મુજબ ફેરફારમુશ્કેલકરી આપવામાં આવે

વધુ મોડ્યુલ, તમારી જરૂરિયાત મુજબ

મુખ્ય 5 મોડ્યુલ ઉપરાંત, જરૂર પડે ત્યારે આ પણ અલગથી ઉમેરી શકાય. KG અને PCS બંનેમાં, તમારા ફોર્મેટ મુજબ.

Quotation · Sales Order · એક્સપોર્ટ પેકિંગ લિસ્ટ · કારીગરોનો પગાર · વેરહાઉસ સ્ટોક · એસેમ્બલી સ્ટોક · મશીન પ્રોડક્શન · ટૂલ મેનેજ. જરૂર હોય તો WhatsApp પર પૂછો.

તમારી જરૂરિયાત મુજબ

ડેટા તમારા જ કમ્પ્યુટરમાં, ઇન્ટરનેટ વગર.

સૌથી વધુ વપરાતું
🖥️

એક કમ્પ્યુટરમાં ઓફલાઇન

ઇન્ટરનેટ વગર ચાલે અને ડેટા તમારા કમ્પ્યુટરમાં જ રહે. મોટાભાગના બ્રાસ યુનિટ આ જ રીતે વાપરે છે.

🖧

એક કરતા વધુ કમ્પ્યુટર (લેન)

ઓફિસ અને ફેક્ટરીના કમ્પ્યુટર લેન નેટવર્કથી જોડાય અને એક જ ડેટા વાપરે, ઇન્ટરનેટ વગર.

Our Valued Customers

અમારા સંતુષ્ટ ગ્રાહકો

Ambark Overseas Limited લોગો

Ambark Overseas Limited

શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, દરેડ-લાલપુર રોડ, જામનગર

Windson Metal Industries લોગો

Windson Metal Industries

યુનિટી બ્રાસ વર્લ્ડ, લાલપુર બાયપાસ, દરેડ, જામનગર

Doshi And Sons લોગો

Doshi And Sons

એમ.પી. શાહ ઉદ્યોગનગર, સરુ સેક્શન રોડ, જામનગર

Precision Brass Works LLP લોગો

Precision Brass Works LLP

GIDC ફેઝ-3, જામનગર

સોફ્ટવેર કેવું દેખાય છે

અમારા સોફ્ટવેરની અસલી સ્ક્રીન.

જોબ વર્ક સ્ટેટમેન્ટ સ્ક્રીન: પાર્ટી મુજબ માલ અને લેબર સમરી
જોબ વર્ક સ્ટેટમેન્ટ
ડિલિવરી ચલણ (જોબ વર્ક માટે) પ્રિન્ટ
ડિલિવરી ચલણ પ્રિન્ટ
જોબ વર્ક સબ ડિલિવરી ચલણ પ્રિન્ટ
સબ ડિલિવરી ચલણ પ્રિન્ટ
સ્ટોક સમરી ડેશબોર્ડ: મટીરીયલ અને કેટેગરી મુજબ સ્ટોક
સ્ટોક સમરી
HR: કર્મચારી વિગત (Employee Detail) સ્ક્રીન
HR: કર્મચારી વિગત

ફ્રી ડેમો ડાઉનલોડ

જાતે ચલાવીને જુઓ, પછી નિર્ણય લો.

Manage Main Chalan

મેઇન ચલણ ઇસ્યુ કરી સામે સબ ચલણ રિસીવ કરો.

ડાઉનલોડ

Manage Sub Chalan

પાર્ટી મુજબ મેઇન ચલણ રિસીવ કરી સબ ચલણ ઇસ્યુ કરો.

ડાઉનલોડ

Billing Software

બિલ અને પાર્ટી મુજબ પેમેન્ટ.

ડાઉનલોડ

In-Out Stock Software

લોકેશન મુજબ સ્ટોક જાળવો.

ડાઉનલોડ

ભાવ

ભાવ આપની જરૂરિયાત સમજ્યા પછી નક્કી થાય છે.

💰

શરૂઆત ₹10,000 થી

ચોક્કસ ભાવ તમારા યુનિટનું કામ સમજ્યા પછી, પસંદ કરેલા મોડ્યુલ મુજબ નક્કી થાય છે. ભાવ માટે WhatsApp કરો.

☝️

એકવાર ખર્ચ

એકવાર ભાવ ચૂકવો, પછી વાર્ષિક કે માસિક ફી નહીં.

🚫

કોઈ રિન્યુઅલ ફી નહીં

વાર્ષિક કે માસિક ફી ભરવાની નથી. ફક્ત નવું મોડ્યુલ ઉમેરો તો જ તેનો ચાર્જ લાગે છે.

💻

કમ્પ્યુટર બગડે કે બદલવું પડે તો?

ફ્રી ઇન્સ્ટોલેશન ફરીથી કરી આપવામાં આવે છે.

ચોક્કસ ભાવ માટે WhatsApp કરો

વિડિયો

સોફ્ટવેર કેવી રીતે ચાલે છે તે અમારી YouTube ચેનલ પર જુઓ.

▶️

Brass Software · YouTube

ચલણ, સબ ચલણ, બિલિંગ, સ્ટોક, પ્રોડક્શન અને બીજા મોડ્યુલના બધા વિડિયો એક જગ્યાએ.

YouTube ચેનલ ખોલો

વારંવાર પૂછાતા પ્રશ્નો

ખરીદતા પહેલાં મનમાં આવતા સવાલો.

નાના બ્રાસ યુનિટ માટે ERP જરૂરી છે?

ના. મોટા ભાગના નાના યુનિટને ફક્ત એક-બે મોડ્યુલ જોઈએ, જેમ કે ચલણ કે જોબ વર્ક સ્ટેટમેન્ટ. Brass Software એ જ મોડ્યુલ અલગથી આપે છે, એકવાર ખર્ચમાં.

ERP વગર જોબ વર્ક અને ચલણનો હિસાબ કેવી રીતે રાખવો?

Brass Software ના જોબ વર્ક સ્ટેટમેન્ટ અને ચલણ-સબ ચલણ મોડ્યુલ અલગથી લઈ શકાય છે. ઓફલાઇન ચાલે અને તમારા ફોર્મેટ મુજબ બને.

ફક્ત એક જ મોડ્યુલ ખરીદી શકાય?

હા. જે તકલીફ છે એ જ મોડ્યુલ લો. પછી જરૂર પડે ત્યારે બીજું ઉમેરી શકાય, અને ફક્ત એ નવા મોડ્યુલનો જ ચાર્જ લાગે.

ડેટા સ્ટોર શેમાં થાય?

ડેટા આપના પીસીમાં જ સ્ટોર થાય છે. જેમ વર્ડ એક્સેલની ફાઈલ હોય તે જ રીતે ડેટાબેઝની ફાઈલ હોય.

એક કરતા વધુ પીસીમાં સોફ્ટવેર વાપરી શકાય?

હા. લેન નેટવર્કથી આપનો સોફ્ટવેર એક કરતા વધુ પીસીમાં ઉપયોગ કરી શકાય છે.

ડેટાનો બેકઅપ કેવી રીતે રાખવો?

ડેટા એક જ ફાઈલમાં રહે છે. એ ફાઈલ પેનડ્રાઇવ કે બીજી જગ્યાએ કોપી કરી લો, એટલે બેકઅપ થઈ ગયો. કેવી રીતે કરવું એ ઇન્સ્ટોલેશન વખતે શીખવી દઈએ છીએ.

જ્યારે PO રિસીવ કરીએ ત્યારે જ સ્ટોક જાણી શકાય?

હા જાણી શકાય છે. જ્યારે પીઓ રિસીવ કરો ત્યારે સ્ટોક જાણી શકાય છે, જેથી આપ નવો પરચેઝ ઓર્ડર કરવાની જરૂર છે કે કેમ તે જાણી શકો છો.

શું એ જાણી શકાય કે અમુક કિલોમાંથી આટલા પીસ બનવા જોઈએ, બન્યા કેટલા?

હા. પ્રોડક્શન રિપોર્ટથી એ જાણી શકાય છે કે એક કિલોમાંથી આટલા પીસ બનવા જોઈએ અને એની સામે આટલા બન્યા. ઓછા બન્યા કે વધારે તે ટકાવારી સાથે જાણી શકાય છે.

ઇન્ટરનેટ વગર ચાલે?

હા. ઇન્ટરનેટ વગર ચાલે છે અને ડેટા તમારા કમ્પ્યુટરમાં જ રહે છે.

વાર્ષિક ફી કે સપોર્ટ ચાર્જ ભરવો પડે?

ના. વાર્ષિક ફી કે સપોર્ટ ચાર્જ નથી. ફક્ત નવું મોડ્યુલ ઉમેરો તો જ તેનો ચાર્જ લાગે છે.

કમ્પ્યુટર બગડે કે બદલવું પડે તો શું?

ફ્રી ઇન્સ્ટોલેશન ફરીથી કરી આપવામાં આવે છે. કોઈ વધારાનો ચાર્જ નથી.

અમારા કામ મુજબ ફેરફાર થઈ શકે?

હા, તમારા યુનિટના વર્કફ્લો અને બિલિંગ ફોર્મેટ મુજબ ફેરફાર કરી આપવામાં આવે છે.

વેઇટ મશીન સાથે જોડાણ થઈ શકે?

હા, જરૂરિયાત હોય તો કરી આપવામાં આવે છે. તમારા મશીનનું મોડેલ WhatsApp પર મોકલો.

મીટિંગ કેવી રીતે થાય?

મીટિંગ ફક્ત એપોઇન્ટમેન્ટ પર થાય છે. પહેલાં WhatsApp કે ફોન કરો.

જામનગરમાં બ્રાસ યુનિટ માટે કયું સોફ્ટવેર વાપરી શકાય?

Brass Software ખાસ બ્રાસ ઉદ્યોગ માટે બનેલું છે: જોબ વર્ક સ્ટેટમેન્ટ, ચલણ-સબ ચલણ, સ્ટોક, બર્નિંગ લોસ અને બિલિંગ. જામનગરના 70+ બ્રાસ યુનિટ વાપરે છે અને ખરીદતા પહેલાં ફ્રી ડેમો ચલાવીને જોઈ શકાય છે.

બ્રાસ સોફ્ટવેરની કિંમત કેટલી છે?

ભાવ તમારા યુનિટની જરૂરિયાત સમજ્યા પછી, કામ અને પસંદ કરેલા મોડ્યુલ મુજબ નક્કી થાય છે. ખર્ચ એકવાર જ છે, વાર્ષિક કે માસિક ફી નથી. ચોક્કસ ભાવ માટે WhatsApp કરો.

જોબ વર્ક સ્ટેટમેન્ટ શું છે?

પાર્ટી મુજબ અને તારીખ મુજબ જોબ વર્કનો એક રિપોર્ટ: મટીરિયલ મુજબ ઓપનિંગ-ક્લોઝિંગ, ઇસ્યુ-રિસીવ અને પેમેન્ટ ઓપનિંગ-ક્લોઝિંગ. PDF, Excel, WhatsApp કે મેઇલથી મોકલી શકાય.

આજે જ શરૂ કરો

ડેમો, ભાવ કે ફેરફાર વિશે પૂછો.

📞 97263 86942 (કોલ / WhatsApp / મેસેજ)
✉️ brasssoftwarejam@gmail.com
📍 Hariom Sales, Canal Road, New School ની પાછળ, 25 Digvijay Plot, Jamnagar, Gujarat 361005 · નકશામાં જુઓ
મુલાકાત અને મીટિંગ ફક્ત એપોઇન્ટમેન્ટથી. આવતા પહેલાં ફોન કે WhatsApp કરો.

WhatsApp પર સંપર્ક કરો YouTube Instagram Facebook LinkedIn
💬 WhatsApp